⚡ આજે ઓર્ડર કરો અને સમગ્ર ગુજરાતમાં Free Delivery મેળવો
૧ કિટ
સિંગલ કિટ
₹299
₹419
⭐ BEST VALUE
૨ કિટ કોમ્બો
₹499
₹838
MEGA SAVE
૩ કિટ મેગા પેક
₹699
₹1257
વારંવાર પૂછાતા પ્રશ્નો
FAQ - વાલીઓના પ્રશ્નો
૧. શું રંગો બાળકની ચામડી માટે સુરક્ષિત છે?
👉 હા, કુહુ ક્રિએટ્સના તમામ રંગો ૧૦૦% નોન-ટોક્સિક, હાનિરહિત અને બાળકની સંવેદનશીલ ત્વચા માટે સંપૂર્ણ સુરક્ષિત છે. પાણીથી સરળતાથી સાફ થઈ જાય છે.
૨. કિનારીઓથી બાળકને વાગી તો નહીં જાય ને?
👉 બિલકુલ નહીં! હાઇ-ગ્રેડ લેસર-કટિંગ ટેકનોલોજીથી સ્મૂધ ફિનિશિંગ સાથે બને છે, જેમાં કોઈ કાંટ કે ધાર હોતી નથી.
૩. ઓર્ડર કેટલા દિવસમાં મળશે?
👉 ગુજરાતમાં સામાન્ય રીતે ૨ થી ૩ દિવસમાં અને સમગ્ર ભારતમાં ૪ થી ૫ દિવસમાં Shree Tirupati Courier દ્વારા સુરક્ષિત હોમ ડિલિવરી મળી જાય છે.
૪. પેમેન્ટ કેવી રીતે કરવાનું રહેશે?
👉 તમે Razorpay દ્વારા Google Pay, PhonePe, Paytm, UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી ૧૦૦% સુરક્ષિત ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો.
૫. બર્થડે રિટર્ન ગિફ્ટ્સ માટે બલ્ક ઓર્ડર કેવી રીતે કરવો?
👉 ૧૦ કે તેથી વધુ કિટ્સ પર ફ્લેટ ૧૦% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે. તમે ઉપર આપેલા WhatsApp બટન દ્વારા સીધો સંપર્ક કરીને તમારી પસંદગીની મિક્સ કિટ્સ ઓર્ડર કરી શકો છો.